Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran Goradia

Others Abstract

2  

Kiran Goradia

Others Abstract

વિરહની વેદના

વિરહની વેદના

1 min
1.2K


બારે મેઘ ખાંગા થયા,
તોય તુ ન આવ્યો..
તારી વાટમાં ને વાટમાં,
મારી આંખો તરસે
ગઇ વરસાદી મોસમ ના
દીધા કોલ તુ ભુલી ગયો..
ગગો તારો.. અને મારો..
ત્રણ મહીના નો થઈ ગયો
 
આ વરસાદી મોસમમાં
યાદ તારી સતાવે..
આ નીશાની આપણી
હવે ચિંતા બહુ કરાવે
 
આ વરસાદી મોસમમાં
વાદળ બહુ ગરજે...
ગગો તારો.. મારી છાતીએ
વળગીને બહુ બરકે
 
આ વરસાદીમોસમંમા
મેઘ ધનુષ રચાય..
પાછા તારા આવવાના
એંધાણ મને દેખાય
 
વરસાદી મોસમમાં આપનું  આગમન...
આવવું...
જાણે લીલીછમ ધરતી ઉપર
સપનાઓનું વરસવું...
આ વરસાદી મોસમમાં..


Rate this content
Log in