Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
પ્રશ્નો?
પ્રશ્નો?
★★★★★

© Kiran shah

Others

1 Minutes   1.2K    5


Content Ranking

હાથ ઊઠે છે અશ્રુ લૂછવા,
હોઠ ખુલ્લે છે શબ્દો કહેવા.
પણ ! આ બધું થતું નથી,
હું સાંભળ્યા કરું છું ,
જોયા કરું છું.
પણ કશું જ કરી શકતી નથી.
આમ ફર્યા કરું છું પથ્થરની દિવાલોમાં,
અસ્તિત્વ મારું સાબીત કરવા મથું છું,
પણ કોઈ જોતું જ નથી.
સાંભળતું નથી.
શું ખરેખર હવે કશું જ નથી?
કશું જ નથી?
પ્રશ્નાર્થ બની ગઈ છું ખુદ માટે.
છે જવાબ કાજલ તારા પ્રશ્નો નો?
અનુત્તર રહેવા સર્જાયા છે આ પ્રશ્નો?

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..