Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dharmesh Palsana

Others

2  

Dharmesh Palsana

Others

રાખું છું

રાખું છું

1 min
1.1K


પણો મારી ખુલી રાખું છું,
આંખમાં તારી છબી રાખું છું.
 
પ્રેમમાં તારા જગત હું ભૂલ્યો,
તુજ યાદે તાજગી રાખું છું.
 
એક આશામાં વજૂદ ટકાવ્યું,
આખરી શ્ર્વાસ જકડી રાખું છું.
 
પ્રીતનું સંગીત લયમાં વાગે,
સૂરમાં હેત પકડી રાખું છું.
 
આભ ધરતી વિશ્ર્વ આખું મારું,
સાથ તારો જાળવી રાખું છું. 


Rate this content
Log in