Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sweta Mehta

Others

2  

Sweta Mehta

Others

સાગરની લહેરો

સાગરની લહેરો

1 min
6.7K


જાણે આ સાગરની લહેરોને
પણ હરપલ કોઈને મળવાની
પ્યાસ છે.

એનાં પથ્થર સાથેની અથડામણમાં
છુપાયેલી મિલનની આશ છે.

મળે છે ને ફરી ફરી ને જુદા થાય છે
મનસ્મિત મિલન સાથે વિરહનો
પણ સહવાસ છે.

જાણે આવે છે કેટલીય ઝંખનાઓ
ઉછળતી કિનારાનો
સ્નેહ ભર્યો સ્પર્શ પામવા.
જાણે એજ એના જીવનનો
પ્રવાસ છે.


Rate this content
Log in