હૈપ્પી ઉતરાણ
હૈપ્પી ઉતરાણ
1 min
202
ભીરું પારેવું..
દોરીમાં ભેરવાઈ ગયું
ને પછી
અચાનક આંસુ થઈને પટકાયું
ત્યારે
એ પારેવાને લુંટનાર કોઈ નહોતું
કાશ !
એ પારેવું પતંગ હોત તો ?