Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pragnesh Patel

Others

4  

Pragnesh Patel

Others

કયાં છે કિંમત માણસ ની. ....

કયાં છે કિંમત માણસ ની. ....

1 min
13.7K


કયાં છે કિંમત માણસ ની,
અહિંયા તો માત્ર પથ્થર પુજાય છે. 

પેલા પથ્થર પાસે ધન ધરે,
પણ બહાર ભુખ્યો કયાં દેખાય છે. 

ધરે ધન લાખ નું અંદર,
પેલા ને તો માત્ર રૂપિયો જ અપાય છે.

જેને ખાવુ નથી કોડી નું,
તેને છપ્પન ભોગ ધરાય છે. 

છે દેવ બહાર ભુખ્યા,
તેને પ્રસાદ કયાં અપાય છે.

છે વિશ્વાસ પથ્થર માં તને,
એ જીવતા માં કયાં જણાય છે.

ખોલી જો આંખો હ્રદય તણી,
ધટ ધટ માં રામ જણાય છે. 


Rate this content
Log in