Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Falguni Parikh

Others

3  

Falguni Parikh

Others

ટીકાકાર

ટીકાકાર

1 min
6.5K


ટીકાકારો સારા સલાહકાર છે

શ્રેષ્ઠ કૃતિના એ રચનાકાર છે,


દ્રેષ-આત્મગ્લાનિથી પીડાતા લોકો

સદા આપણી ઉજજવળતાના નકાર છે,


વ્યથિત સમય અહંકારી વલોણોથી ગ્રહય

નજરદોષના એ વર્તમાની પડકાર છે,


શબ્દાર્થ એના તેજ-પૂંજ વગરના બધા

આંતરિક પ્રતિબિંબના એ આકાર છે,


ગુણોના આત્મસાતની ભીતરે જો

નકારાત્મક જડતાના અંધકાર છે !


Rate this content
Log in