Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Rudra Vivek

Others

2  

Rudra Vivek

Others

માટીની ઔકાત

માટીની ઔકાત

1 min
1.2K


માટીને એની ઔકાત ખબર છે એટલે જ એ ધુળમા મળીને રહે છે..
નદીને એનો અંત ખબર છે એટલે જ સમંદરમાં જઈ ભળે છે..
 
પ્રેમ તો અધુરો, અધીરો છે એટલે જ પ્રેમ અધુરો રહી જાય છે..
ફૂલડાંને એની ઔકાત ખબર છે એટલે જ પ્રભુને ચરણે કરમાય છે..
વિવેક માણસને માણસ બનવાની ઔકાત નથી, તો પણ કેમ હું જ છું થઈ ફરે છે?
 
 
 


Rate this content
Log in