દરશન વેશ
દરશન વેશ
કહે અખો હું ઘણુંએ રટ્યો,
હરિને કાજે મન આવટ્યો;
ઘણાં કૃત્ય કર્યાં મેં બાહ્ય,
તોયે ન ભાગી મનની દાઝ;
દરશન વેશ જોઇ બૌ રયો,
પછે ગુરુ કરવાને ગોકુળ ગયો
કહે અખો હું ઘણુંએ રટ્યો,
હરિને કાજે મન આવટ્યો;
ઘણાં કૃત્ય કર્યાં મેં બાહ્ય,
તોયે ન ભાગી મનની દાઝ;
દરશન વેશ જોઇ બૌ રયો,
પછે ગુરુ કરવાને ગોકુળ ગયો