Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

વાદળ

વાદળ

1 min
6.7K


આજે એકલું ભૂલુ

પડ્યુ છે એક વાદળ

"મા" વિનાનુ એક વાદળ

પહેયુઁ છે એક પહેરણ


જાણે માગી ભીખેલુ

અને સોનેરી કસબે મઢેલું..

શ્યામ રંગે રંગેલુ

પણ નહોતું એ બિકણ


જાણે સિંહની બોડમાંથી

નીકળેલુ

પણ હિમંત તો જોવા જેવી

એની કોઈથી પણ ના ગભરાય


Rate this content
Log in