Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meena Mangarolia

Drama Fantasy Romance

3  

Meena Mangarolia

Drama Fantasy Romance

નજર

નજર

1 min
7.7K



નજર ચૂકાવી,

ચૂકાવી જોવાનો,

આનંદ આજ અનેરો,


નજરો તારી તીર ની,

જેમ લાગતી મારા,

હૃદયમાં

કેમ કરુ હું સહન..

પણ આ વેદના પણ,

મીઠી લાગી મારા,

વ્હાલા,


ખૂંચી હશે તને પણ મારી,

આ મીઠી નજર..જે પળ,

પળ તને સતાવશે,

નિંદ વેરણ થાશે આજ,

તારી ...સમય વીતી જાશે.


Rate this content
Log in