Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Akha Chhapa

Others

0  

Akha Chhapa

Others

અખા નિર્વાણ.

અખા નિર્વાણ.

1 min
219


લનવલન તે ચેતનતણી,

પંચરૂપે આપે થયો ધણી;

આપ આપમાંહી વિસ્તર્યું,

ન કર્યા સરખું તે ત્યાં કર્યું;

જેમ છે તેમનું તેમ છે જાણ,

સમજે સાન અખા નિર્વાણ.


Rate this content
Log in