દ્રષ્ટિ-દોષ
દ્રષ્ટિ-દોષ
1 min
395
કોઈ ચહેરે
તરલતા ન જોઈ
એમણે, એમાં
નાહક રણ વિષે
રૂસ્વાઇ થૈ ગઇ !
કોઈ ચહેરે
તરલતા ન જોઈ
એમણે, એમાં
નાહક રણ વિષે
રૂસ્વાઇ થૈ ગઇ !