Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Others

2  

Shaurya Parmar

Others

ઉનાળો ગમે છે

ઉનાળો ગમે છે

1 min
6.9K


ઉનાળો ગમે છે
બેફામ વરસી જાય ગરમી,
મજાના બિંદાસ બાળકોબાગમાં કેવા રમે છે!

ઉનાળો ગમે છે
વાયરો વીંજાય ધગધગતો, 
જોમજાની કુલ્ફીવાળોકેવો ગામમાં ભમે છે!

ઉનાળો ગમે છે
સુરજ ધરે રૌદ્ર રૂપ છતાંય,
આંબે આવે કેરીપછી ધીમેથી કેવા નમે છે!

ઉનાળો ગમે છે
બપોરે રસ્તા પણ થાય શાંત,
ભોજન સમયે ઘરનાંપેલો રસ કેવો જમે છે!

ઉનાળો ગમે છે
ઉનાળાની રળિયામણી રજાઓ,
તેમાં મામાકાકાફોઈના ઘર કેવા ધમધમે છે!

ઉનાળો ગમે છે
અગાશીમાં સુતા સુતા જોયા કરું,
ચોખ્ખું આકાશવળી તારલા કેવા ટમટમે છે!

ઉનાળો ગમે છે,
બસઉનાળો ગમે છે.


Rate this content
Log in