Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pinky Shah

Tragedy

2  

Pinky Shah

Tragedy

પહાડ

પહાડ

1 min
7.4K


એક તો દૂર છે તું મારી નજરોથી અતિ દૂર પારાવાર,

એમાં યે પહાડ સમી વસમી વિરહની વેદના લગાતાર.


સહુ કેવી રીતે ના જાણું હું પ્રણયની રીત રહી દર્દનાક,

આંસુને બનાવ્યા સાથી અમે‌‌ સફર રહી બહુ ખતરનાક.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy