Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
સંઘર્ષ
સંઘર્ષ
★★★★★

© Himanshu Mecwan

Others

1 Minutes   6.7K    3


Content Ranking

કરીએ હિસાબ આપણે જીવનનો,
બાકી વધેલા શ્વાસનો સોપો પડ્યો.

ખોવાયો હતો જે ભીડમાં દુનિયાની,
આજે એ જીવ મારો મને એકલો મળ્યો.

હું અને જાત સતત કરતા રહ્યા સંઘર્ષ,
સાબિત કરવા નિર્દોષ હું બહુ એકલો પડ્યો.

આપણે  કોઈ ભૂલ નથી કરી એ સમજ,
આપણને સમાજ બસ અમથો નડ્યો.

ચાલ કર હાકલ ને હું તૈયાર જ છું;
આમ પણ જિંદગીની જંગ હું એકલો લડ્યો છું.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..