Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Children Stories Inspirational

3  

ચૈતન્ય જોષી

Children Stories Inspirational

બનીશ શિક્ષક

બનીશ શિક્ષક

1 min
498


પ્રેમથકી હું પાઠ ભણાવું,

સ્નેહથી સૌને સમજાવું,

ભલેને રહ્યો હું સાવ નાનો,

હું બનીશ શિક્ષક મઝાનો.


જ્ઞાન સાથે ગમ્મત જોડું,

રોજરોજ સમજાવું થોડું,

પછી આવે કંટાળો શાનો ?

હું બનીશ શિક્ષક મઝાનો.


સંપથી રહેતાં શીખડાવું,

પ્રાર્થના સંગે ગીત ગવડાવું.

પાઠ ભણાવીશ એકતાનો,

બનીશ શિક્ષક મઝાનો.


સજા ન હોય મારા વિચારે,

પ્રેમ-ભાવ તણા સથવારે.

મને ગમે ન દિવસ રજાનો,

હું બનીશ શિક્ષક મઝાનો.


Rate this content
Log in