Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Darji Aabhas

Tragedy

2  

Bharat Darji Aabhas

Tragedy

ચાર ફૂંકની બીડી.

ચાર ફૂંકની બીડી.

1 min
6.7K


લખતાં લખાઈ જાય

જીવતા જીવાઈ જાય

કોઈની યાદના આંસુ 

ખારા બની સુકાઈ જાય .

કરો ના મારી બધે વાતું,

કે પાછી કિર્તી ફેલાઈ જાય .

ચાર ફૂંકની છે બીડી

પછી એમ જ ઓલાઈ જાય

સવારે ખિલતા ફુલ,

સાંજ પડતાં કરમાઈ જાય .

થઈ રહ્યો છે "આભાસ"

નવી જીંદગી જીવાઈ જાય


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy