Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jitendra Bhavsar

Inspirational Classics Others

3  

Jitendra Bhavsar

Inspirational Classics Others

રાતી મળી

રાતી મળી

1 min
6.6K


પથ્થર સમી અમને જુઓ છાતી મળી,

કિસ્મત મળી એ પણ વળી રાતી મળી.

ને તો ય તો દુઃખ કશું નથી અમને જુઓ,

જે જિંદગી છે એ ય તો ગાતી મળી. 


Rate this content
Log in