Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Others

2  

Pravina Avinash

Others

હોવું ન હોવું

હોવું ન હોવું

1 min
7.0K


વિજ્ઞાન હોય ત્યાં જ્ઞાનનો અભાવ હોય નહી
બંનેનો સમન્વય એવું ય સાચું હોય નહી
 
ચમનમાં ફૂલ સંગે કાંટા હરદમ હોય નહી
સુંગંધ વગર ફૂલનું અસ્તિત્વ નકારાય નહી
 
પતિ પત્ની પ્યાર જ કરે સંભવ હોય નહી
તકરાર મહોબ્બત એમાંય સત્ય હોય નહી
 
સહુ તને દિલથી ચાહે એ હકિકત હોય નહી
ચાહનારની યાદીમાં કદાચ નામ હોય નહી
 
જીવન જીવવાની કળા વરે એવું હોય નહી
દિલ પર નામ આંકવાનો સમય હોય નહી
 
હોવું ન હોવું એ પ્રશ્ન ગંભિર હોય નહી
અસ્તિત્વના સમર્થન વિશે શંકા હોય નહી


Rate this content
Log in