ઈશ્વર જેવો.
ઈશ્વર જેવો.
1 min
1.3K
તારો ને મારો સાથ છે એવો
શરીર ને પડછાયા જેવો.
ભલે દેખાયે નહીં તું ને હું સાથે.
પણ તુ વસ્યો છે મારામાં,
કણે કણમાં ઈશ્વર જેવો.