Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaileshkumar Pandya

Abstract Romance

2  

Shaileshkumar Pandya

Abstract Romance

વરસાદ

વરસાદ

1 min
6.8K


કેવું તો ઉખાણું છે આ વરસાદ,
બહુ મોંઘુ નાણું છે આ વરસાદ.
 
વ્હાલ આંખે આંજે એને મન તો,
પ્રેમનું ભીનું ટાણું છે આ વરસાદ.
 
ઠારે સૌનું પેટ યુગોથી આમ,
કૈંક ઘરનું ભાણું છે આ વરસાદ.
 
વ્હાલ કરવાને ધરાને લથબથ,
આભે ગાયું ગાણું છે આ વરસાદ.
 
રાહ ચાતક થૈ ને જોતી આંખે,
દીકરીનું આણું છે આ વરસાદ.
 
ટીંપુ દરિયો લૈને આવે અઢળક,
કુદરતી નજરાણું છે આ વરસાદ.
 
 
 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract