Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

મુશળધાર

મુશળધાર

1 min
6.7K


ખોટું ખોટું રડતી રોજ,
મીઠું મીઠું ઝઘડી આજ.

મોળું મોળું હસતી રોજ,
ખાટું ખાટું બગડી આજ.

તીખું તીખું બોલતી રોજ,
ગળ્યું ગળ્યું આલાપી આજ.

વાસી વાસી રિસાતી રોજ,
તાજુ તાજુ રિઝાઈ આજ.

ઠંડુ ઠંડુ આવકારતી રોજ,
ઊનું ઊનું મલકાઈ આજ.

આછું આછું ગરજતી રોજ,
'જશ' મુશળધાર વરસી આજ.


Rate this content
Log in