Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kajal Henia

Drama

5.0  

Kajal Henia

Drama

લિબાસ

લિબાસ

1 min
186


આમ ઢળી ના પડાય,

સુંવાળા શબ્દ લિબાસ પર,


રેશમી વસ્ત્રો ન જાણે,

કેટલાય શબોનું સરનામું છે.


Rate this content
Log in