Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Margi Patel

Others

2  

Margi Patel

Others

હેપી ઓથર ડે

હેપી ઓથર ડે

1 min
530


જેમના હાથમાં કલમ અને કાગળ એમની દુનિયા, વિચારો, માન્યતા ને નજરીયો એટલો જ વિશાળ. જયારે શબ્દને વિચારો થકી કલમ પરથી કાગળ પર ઉતારે છે, ત્યારે ઘણા બધા ઈમોશન જીવંત બની જાય છે. ખુશી, દર્દ, શાણપણ, અપમાન, ઉદાસી, પ્રેમ.... આ બધા જ ઈમોશનને એક લેખક પોતાના વિચારોને શબ્દ વડે શણગારી શકે છે.સાચા અર્થમાં તે શબ્દોને રમે છે. એક લેખક કલમ, કાગળ ને શબ્દ વગર આ દુનિયાને વિચારી પણ નથી શકતા. શક્તિશાળી કલમની તાકાતનો ખજાનો છે લેખક જોડે... 


Rate this content
Log in