Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dipal Upadhyay

Others

2  

Dipal Upadhyay

Others

પાંપણોથી

પાંપણોથી

1 min
7.2K


આંસુઓને કાં પડવા દઉં પાંપણોથી
એતો પ્રીતમની આપેલી નિશાની છે
 
જેની આંખોમાં ફકત પાણી છે બસ
તે જ ગઝલ આપને સંભળાવી છે
 
આજ કહી દે છે‌ ફોરમ આપને છેવટે
પછી તો જિંદગી ખત્મ થાવાની છે..


Rate this content
Log in