Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

ન્યાય અન્યાયની અદાલત

ન્યાય અન્યાયની અદાલત

1 min
13.4K


પુરી સફરને દાવ પર લગાડનાર સૌ ન.મો. નથી હોતા 

મુગલ વંશે પેદા કરેલ દાનવોના હણવાને સૌ મનસૂબા


સાજિસ આધારે સત્તા સર કરવા મુગલ વંશી પડયા મેદાને 

કાવતરી રચી મંડળી બુદ્ધુને સરદારી સોંપવાના મનસુબા


ધની અને સત્તાધીશના મનસુબી સૌ રંગ હોય છે જુદા 

નિર્માલ્ય નિર્બળ જીવે છોડવા ન્યાયના અહીં મનસૂબા


કંદોઈ, કયો જીવે છે ,પોતાની સૌ મીઠાઈ ખાઈને ભાઈ 

ભોગવે બીજા શહીદો નામે છે અહીં મુગલ વંશી મનસૂબા


ભરતા રહેવું કર ભારણ સમજી અહી મરી મરી જીવવાને 

મરતા રહેવું વણ મોતે મરવા આણ મુગલ વંશી મનસૂબા


જાણીએ છતાં ચૂપ રહેવું મુગલ વંશી ભ્રમજાળની ભ્રાન્તીએ 

સાજીસી ભંડાર ભરેલા કાવતરે ગૂંથ્યાં મુગલ વંશી મનસૂબા


ન્યાય વેચાય છે લેનાર જોઈએ મુગલ વંશે ઉછેરી વાવેલા 

ન્યાય ત્યારે જ હણાયો'તો આઝાદીના સુબે ચોર્યા મનસૂબા 


Rate this content
Log in