Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Margi Patel

Others

3  

Margi Patel

Others

કેમ છો?

કેમ છો?

1 min
465


બસ એટલું જ કહેવાનું છે ,

જિંદગીનો દરેક જશ્ન,

દિલથી માણો,


નસીબથી મળી છે આ જિંદગી,

તો એને જીવી જાણો,

લાંબા આ સફરમાં,


જિંદગીના ઘણા રૂપ જોયા છે,

તમે એકલા શાને રહો છો?

સાથી તો આમેય ખોયા છે,


આપ કહો છો એને શું દુઃખ છે?

એ તો સદા હસે છે,

અરે ! આપ શું જાણો,

આ સ્મિતમાં કેટલું દુઃખ વસે છે.


મંજિલ સુધી ના પહોંચ્યા,

તમે એ વાતથી દુઃખી છો,

પણ, ચાલવા મળ્યો રસ્તો

તમને, એટલા તો તમે સુખી છો !


Rate this content
Log in