Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Others

3  

Kalpesh Vyas

Others

સુરજની પહેલી કિરણ

સુરજની પહેલી કિરણ

1 min
214


સુરજની પહેલી એક કિરણ જાણે,

એક છિદ્રમાંથી ડોકિયું કરતી 'તી.


અંધારી ઓરડીની જમીન પર એ,

સ્પોટલાઈટ સમી સીધી પડતી 'તી.


ઓરડાના પ્રકાશિત ભાગમાં હવા,

ધૂળની રજકણને ઊડાડતી 'તી.


સુરજની એ પહેલી કિરણ જાણે 

કોઈ વૈજ્ઞાનિક પ્રયોગ દેખાડતી 'તી.




Rate this content
Log in