Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ખાલીપો
ખાલીપો
★★★★★

© Prajapati Bharat

Others

1 Minutes   1.1K    0


Content Ranking

શબ્દ ક્યાં?
લોહીલુહાણ થઈને
કાગળની ચબરખીમાં
પરાણે શ્ર્વાસ લઈને 
બેઠો છે. 
તૂટક તૂટક અક્ષરે 
માંડ હોકારો મળે...
ખાલીખમ થઈ ને ઉભેલો અવાવરું ઓરડો
ચાર ખૂણામાં લપાઈને
બેઠેલો શ્ર્વાસ
કોનાથી ડરે છે?
બારીમાંથી ડોકિયું,
કાઢીને,
પતંગિયા સાથે આંખોનો મેળ કરે,
આજે  કોણ કેવો મેળ કરે,
એ કેમ કળવું?
ને છૂટા પડતા બાજેલા લેપડા
છતને છેલ્લી વાર ના રામ રામ કહે,
પેલા કાગળના કાળા
અક્ષરો
લાલચોળ 
ભઠ્ઠીમાં...
આકાશ

લાગણી કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..