સ્પર્શના પીંછા
સ્પર્શના પીંછા
તારી મખમલી ત્વચા માટે,
હું મારા ટેરવે લલચામણા,
સ્પર્શના પીંછા લૈ ને આવું!
તારી કમનિય કાયાના,
નાજુક સુંવાળા વણાંકો માટે,
હું મારા ઇરાદામાં થોડા'ક,
હુંફાળા અકસ્માતો લઈને આવું!
તારી મખમલી ત્વચા માટે,
હું મારા ટેરવે લલચામણા,
સ્પર્શના પીંછા લૈ ને આવું!
તારી કમનિય કાયાના,
નાજુક સુંવાળા વણાંકો માટે,
હું મારા ઇરાદામાં થોડા'ક,
હુંફાળા અકસ્માતો લઈને આવું!