રસ્તા
રસ્તા
1 min
13.6K
સારા અને ખોટા બધાને મંજિલે લઈ જાય છે,
રસ્તો બધાની હૈસિયત સાચી બતાઈ જાય છે.
જેવા તમે દેખાવ છો એવો જ રસ્તો રાખજ,
નકલી તમારી ચાલ પાછી છેતરાઈ જાય છે.
બંધાણ રસ્તાનું અહીં જેને થયું ફાવી ગયું,
એના વગર રસ્તો સદા રોજે ભુલાઈ જાય છે.
છોડ્યો અહીં રસ્તો તમે જો