Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Margi Patel

Others Romance

3  

Margi Patel

Others Romance

સ્વપ્નની યાદો

સ્વપ્નની યાદો

1 min
3.9K


હતી એ મીઠી યાદો આપણી, વહેતી કરી દીધી,

દુઃખના ડુંગરને આપણે અપનાવી લીધા.


હવે ક્યાં કરીશું વાતો આપણે અનોખી રાતોની,

મારા સપનાને મેં સમજાવી લીધા.


જે એહસાસ લઈને આવે છે મને તારી જ જોડે,

તે રસ્તા હવે મેં બદલાવી દીધા.


પ્રેમના રસથી ગઝલ મોકલી હતી તને,

તે બસ એમજ સમજીને સળગાવી દીધી.


જીવન ભર શોધતી રહી સાથ તારો,

તારા હોઠોની એ નજાકતે હવે લલચાવી દીધા.


હવે બૌહુ થયું આ છુપાન-છુપાઈ,

હવે તારા હોઠોથી અવાજ સંભળાવી દીધા.


હોઠ પર આવે છે તારી જ વાતો રાત દિવસ,

હવે મુલાકાતોના સપના બતાવી દીધા.


તારા આ ગુલાબી ચેહરે આપ્યું આ જીવન,

બસ, તારા હોઠો એ મને ભમરાવી દીધા.



Rate this content
Log in