નગરવધુ
નગરવધુ
1 min
163
બીડી પીતી સ્ત્રી,
'ને રોજ નવી શોધ.
લાલચ, ભૂખ ?
કે અસ્તિત્વ નો જંગ ?
અંતે એઇડ્સ ગ્રસ્ત !
બીડી પીતી સ્ત્રી,
'ને રોજ નવી શોધ.
લાલચ, ભૂખ ?
કે અસ્તિત્વ નો જંગ ?
અંતે એઇડ્સ ગ્રસ્ત !