Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Fantasy Romance

3  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Fantasy Romance

મને ગમે છે

મને ગમે છે

1 min
6.8K


વરસતાં ધીમા વરસાદ માં આંખો બંધ કરી ને તરબોળ થવાનો આનંદ મને ગમે છે !

હૃદયની ભાવનાઓને પ્રદર્શિત કરવાનો સરસ મઝાનો આ સમય મને ગમે છે!

વીતી ગયેલા દુઃખોને ભૂલીને, આવનારા સુખોને આવકારવાની આતુરતા મને ગમે છે!

તો ખુલ્લા આકાશની નીચે , તારલાઓની ચાદર ઓઢીને પોઢી જવું પણ મને ગમે છે!

સવાર ના આછા તડકામાં મંદ મંદ પવનની હલકી

થપાટોથી નિંદ્રાનો ભંગ થવો ગમે છે!

અને એક ટૂંકી નિંદ્રા જો આટલી આહલાદક હોય,

તો ગાઢ નિંદ્રા કેવી હશે તેની કલ્પનામાં પણ સરી

જવું મને ગમે છે!


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy