Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

2  

Kiran shah

Others

તું તું ને તું જ...

તું તું ને તું જ...

1 min
1.2K


હા તું જ મારું સર્વસ્વ
સઘળું સમાયું તારામાં જ..
લાગણીનો પ્રવાહ..
હેતની સરવાણી ..
 
પ્રેમનું અવિરત ઝરણું..
પ્રેરણાનો સ્ત્રોત તું.
થાકેલ જિંદગીનો થાકલો તું
હાંફતી ભાગતી જિંદગીમાં,
મીઠી વીરડી તું તું ને તું જ.
 
મારા સમગ્ર અસ્તિત્વનો આધાર તું,
મારા અણું અણુંનો પોકાર,
શબ્દોનો અર્થ તું..
પ્રકૃતિનો શણગાર..
ગૌરવ તિલક તુું.
કાજલના શબ્દો ખુટયા..
સમગ્ર હયાતિની હકીકત તું.
 
તું જીવન તું જ..
શું કહેવું..
નિરાશાની આશ..
તિમિરમાં ચમકતો આગિયો તું,
મારી કહાનીનો હીરો તું..
 
સઘળું સમાયુ હરિનામમાં
રાઘાનો કાન્હ,
મીરાનો શ્યામ.
તુલસીનો રામ..
ગોપીઓ નો ગોપ તું
સૃષ્ટિનો તારણહાર તું તું ને તું જ


Rate this content
Log in