Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Akha Chhapa

Others

0  

Akha Chhapa

Others

હરિ જાણી જે તે હરિવડે

હરિ જાણી જે તે હરિવડે

1 min
258


રિ જાણી જે તે હરિવડે,

મન જનથી જે અળગે પડે;

બીજાં કર્મ મનથી નીપજે,

મન સુધે જે તેને ભજે;

અખા તે માટે રૈ ચેત,

જ્યાં રહીને નિગમ કહે નેત


Rate this content
Log in