Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Drama Fantasy Inspirational

3  

Meena Mangarolia

Drama Fantasy Inspirational

ફાગણિયો

ફાગણિયો

1 min
6.9K


મેઘધનૂષનાં સાત રંગો,

હોલીનાં રંગો હજાર.


"કાનાજી"

કયા રંગે તને રંગુ વારં વાર..

ફાગણિયો ફેલાવે રંગ બસંત બહાર..

ફૂલોની ફોરમ લાવ્યો,

રાધા ગોપી હોલી સંગે રમે રાસ ની રમઝટ જામે..


ફાગણિયો આવ્યો ને પૂનમ નો ચાંદ લાવ્યો,

ફાગણી ફાગે પૂનમ મલકે બંસરી ઢોલ નગારાં સંગે..


નવજીવનમાં વસંત ખીલી

પાંદડે પાંદડે કેસૂંડાનાં ફૂલ...

નવજીવનમાં વસંત ખીલવી

રાધા કાન હોલી સંગે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama