Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Somani

Others

3  

Prashant Somani

Others

પથદર્શક

પથદર્શક

1 min
13.4K


બાળકને પથદર્શક આપો,
દોસ્ત સરીખું પુસ્તક આપો.

કાગળ પર નીચોવી લોહી,
ગઝલો બે આકર્ષક આપો.

આખે આખું જીવન વાંચી,
છેલ્લે એને શીર્ષક આપો.

હક્ક વીનાનું જોતું ક્યાં છે?
મારા હકનો તો હક આપો.

આમ ન હારો મુશ્કેલીથી,
ખુદને પણ થોડી તક આપો.


Rate this content
Log in