Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arvind Patel

Others

3  

Arvind Patel

Others

શું કહું તે વિજ્ઞાનને!

શું કહું તે વિજ્ઞાનને!

1 min
13.4K


ભલે આપ્યાં સુખ સગવડ જીવનમાં બધાં વિજ્ઞાને,
પણ, શાંતિ નવી લીધી, શું કહું તે વિજ્ઞાનને. 

ભલે રોજ ઓનલાઈન રાખ્યાં બધાને વિજ્ઞાને,
પણ, હૈયે- હૈયા થયા ડેડલાઈન, શું કહું તે વિજ્ઞાનને. 

ભલે દેશ દેશ વચ્ચેનું અંતર ઘટાડયું વિજ્ઞાને,
પણ, માનવ માનવ વચ્ચે વધાર્યું, શું કહું તે વિજ્ઞાનને. 

ભલે અણુ- પરમાણું શસ્ત્રો આપ્યા વિજ્ઞાને,
પણ, દેશ-દેશ બન્યા દુશ્મન, શું કહું તે વિજ્ઞાનને.

ભલે હાઈટેક, ટેકનોલોજી આપી વિજ્ઞાને,
પણ, ગમેત્યારે હાઈજેક થાય માણસ, શું કહુંતે વિજ્ઞાનને.

ભલે અધ્યતન મશીનો બનાવ્યા, વિજ્ઞાને,
પણ માણસ જ બન્યો મશીન, શું કહું તે વિજ્ઞાનને. 

આશીર્વાદ રૂપ કહું કે અભિશાપ રુપ વિજ્ઞાનને,
પણ, જીવન આપે અને છીનવે, શું કહું તે વિજ્ઞાન.


Rate this content
Log in