Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

1.0  

Meena Mangarolia

Others

એક તું જ છે

એક તું જ છે

1 min
6.8K


મને સમજવા વાળો એક તું જ છે,
હા હા એક તું જ છે કાના..
 
જન્મો જન્મ ના બંધન છે આપણા
ના તૂટે ના છૂટે.
ના છૂટે ના તૂટે...
 
હા વરસો વરસથી અમે તરસ્યા
પણ સમયે સમયે અમે વરસ્યા...
મોરલાની જેમ અમે ટહૂકયા.
વિજળી ની જેમ અમે ચમક્યા.
વાદળની જેમ અમે ગરજયા..
હા હા અમે વરસાદની જેમ વરસ્યા!
 
આજ અમે વરસાદની જેમ વરસ્યા..
મને સમજવા વાળો એક તું જ છે.
હા હા એક તું જ છે... કાના
હું રિસાવું તો
મનાવવાવાળો
પણ
તું જ છે...
 
 
 
 


Rate this content
Log in