Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmik Kotak

Others

3  

Dharmik Kotak

Others

સંજોગ

સંજોગ

1 min
6.9K


મક્કમ હતો ક્યા એટલો કે આંસુ ગળી શકુ,
પણ સંજોગ નથી એવા કે રડી શકુ.

બસ કર ઓ જિંદગી બહુ જામ ના પીવડાવ,
નિઃસહાય છુ સફરમા પડી કે આખડી શકુ.

ભલે ને નામ મારુ એ હોઠ પર લાવે નહી,
એવુ ય બને કે કદાચ મૌનમા મળી શકુ.

અનહદ હવે આ થાક્યાનો એક છે ઈલાજ, 
શ્વાસ થંભે તો કબરમા આડો પડી શકુ.

દેખાવની આળમા"ગોપાલ"ક્યા સુધી હસવુ,
મળે જો ક્ષણ ખુશીની તો ચોધાર રડી શકુ.


Rate this content
Log in