ભૂલી જા ને.
ભૂલી જા ને.
1 min
6.8K
જાતો છેતરવાનુ ભૂલી જા ને ,.
યાદોમાં છળવાનુ ભૂલી જા ને.
આવી જા તને હું આખી ખોલી દઉ ,.
નહિતર જાતે તું આખ્ખી ખુલી જા ને .
આ શી રમતો સંતાવાની માંડી ,.
ખુલ્લી થઇ ને સામે આવી જા ને.
તોડી દે દિલના બાધ્યા સૌ પાળા ,.
દિલમાં મુજને આખ્ખો સમાવી જા ને .
દિલમાં કાઈ ને બોલે છે કાઈ ,.
એના કરતાં વહુ થઇને આવી જા ને