Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

આમજ

આમજ

1 min
7.3K


યાદ આવે છે લસીને રોજ આમજ,
આંસુ આવે છે ધસીને રોજ આમજ.

કોણ જાણે ક્યાંકથી ધસમસતુ દોડી,
કોઇ આવે છે હસીને રોજ આમજ.

કેટલું હેરાન કરશે ખબર ક્યાં છે,
જતુ રહે છે તે ખસીને રોજ આમજ.

રોજના આ હાલ છે મારા હવે તો,
ને નહાવું છું પસીને રોજ આમજ.

શું કરુંં હું, હાલ છે તેને બદલવા,
'જશ' રહું છું હું શ્વસીને રોજ આમજ. 


Rate this content
Log in