Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hasmukh Rathod

Classics Tragedy

4.8  

Hasmukh Rathod

Classics Tragedy

સમય કહે

સમય કહે

1 min
734

સમય કહે ટૂંકો પડું તારી આગળ ફેસબુક,

વોટ્સએપ વિનવું તને હાથ મારા તું મૂક,

મામાનું ઘર ખોવાઇ ગયું અસ્ત થયો એ યુગ,

આંબલી પીપળી રમતા હતા કપાઈ ગયા એ વૃક્ષ,

દાદીમાં દેખાતા જયારે જોતા ચાંદા મામાનું મુખ,

દેખાય હવે બસ દાગ છે જતું રહયું એ સુખ,

વાણીમાં મિઠાશ અને શીતળ હતી એ હૂંફ,

વધી રહ્યું છે તાપમાન હવે ગ્લોબલ વોર્મિંગ પ્રૂફ.

Rate this content
Log in

Similar gujarati poem from Classics