Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Hingu

Tragedy

4.8  

Rajesh Hingu

Tragedy

ગઝલ- ફાટેલો થેલો.

ગઝલ- ફાટેલો થેલો.

1 min
1.2K


હું ફાટેલો થેલો;

છું મસ્તી ભરેલો.


હ્રદયથી ઉકેલો;

હું છું સાવ સ્હેલો.


ટકોરાં દીધાં મેં;

ઉઘાડો ને ડેલો.


ન દોરાંને તોડો;

ફ-કત વળ ઉકેલો.


છે કાફી, કે તમને-

કદીક હું ગમેલો!


જીવન જંગ છે, તો

ખુમારીથી ખેલો.


રહું 'મોજ'માં હું;

છું તેથી ટકેલો.


Rate this content
Log in