Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pradip Solanki

Others

2  

Pradip Solanki

Others

હું છું ને છાની રહી જા..

હું છું ને છાની રહી જા..

1 min
7.2K


હું તો જોતી જ રહી..
ને મારી જ નજર સમક્ષ..
મારાં જ અશ્રુઓનો હોજ છલકાતો રહ્યો..
 
અને એ...?
એ એટલે તું મારી મીઠી લાગણી..
'છાની રહી જા.. કહું છું ને છાની રહી જા..
અશ્રુ ત્યારે જ વહાવજે.. જયારે તું મારી બાથમાં હોઈશ..!
એમ મને કહેતો રહ્યો..
 
અને હું?
 
ફક્ત તારી ખુશી ખાતર.. દર્દ સંતાડી..
હસતી રહી.. સાવ ખોટે-ખોટું..!
અને તું મારું ખોટું હાસ્ય માણતાં કહેતો રહ્યો..
'કોણ જાણે કેમ.. પણ મારી 'મીઠી'ને..
વાતે-વાતે રડી પડવાનો ભારે શોખ..
 
અને મને..?
મને તો.. એને આંસુઓ સારતી.. હીંબકા ભરતી..
રડતાં-રડતાં લાલ-લાલ થાતી.. એને રોકવા..
લાડ લડાવવાનો ભારે શોખ..!
 
ટૂંકમાં કહું 'મીઠી'તો. તારાં 'સ્પર્શે.. સ્પર્શે..
મનેય લાલ-લાલ 'સ્પર્શ' પામવાનો ભારે શોખ..!
 


Rate this content
Log in