Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Megh Bindu

Others

2  

Megh Bindu

Others

સૂનું સૂનું લાગે છે

સૂનું સૂનું લાગે છે

1 min
1.1K


સૂનું સૂનું લાગે છે
ખૂશ્બોના અવસરમાં આજે કંઈક અધૂરું લાગે છે.

હેત હરખને ઘૂટયા
ઓવારણાઓ લીધાં તોયે નહી ટાચકા ફૂટ્યા!

સૂર ભીંજાયા સંગે
તોય એકલો થઇ ગયો હું ઘરના ભાવ પ્રસંગે.

કદી નાં ફાવ્યું તરતાં
તારા નામનો લઈ તરાપો અવસરમાં ઉછળતા

હવે ન કોઈ ભ્રમણા
પ્રવેશ કરતા ઘર આંગણામાં રૂમઝૂમ કંકુ પગલાં

 


Rate this content
Log in