નીરખે નૈન ભરી ને રે. .
નીરખે નૈન ભરી ને રે. .
1 min
1.2K
જ્યાં સુધી જાણી નહીં જાતને રે
ત્યાં સુધી ના હોય હરિથી હેત રે
જો જાણ થાય નિજ જાતની રે
તો હરિથી ના હોય છેટ રે
જાણ્યા વગર સબ સકળ જગ ખોજે રે
જે જાણે તે નીરખે નૈન ભરી ને રે
જો મુજ અજ્ઞાની ને મળે કોઈ બહ્મ ના જ્ઞાની રે
ને ઓળખ કરાવે મુજને સાચી રે