Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

નિજાનંદી છું !

નિજાનંદી છું !

1 min
13.7K


નિજાનંદી છું ને રહેવાનો.

મારી વાત મને કહેવાનો.


શું લાભને શું વળી હાનિ ?

મળેલાંને બસ માણવાનો !


શીતળ પવનને લહેરખી,

પામીને હું તો હરખવાનો!


ઉગતો સૂર નવજીવન દે,

પંખી કલરવે ગૂંજવાનો.


સંધ્યાના ખીલતા રંગોમાં,

આભાર ઈશનો માનવાનો !


મળે જો કોઈ સ્નેહીહૈયું,

પરમેશ એમાં નિરખવાનો.


હરિફાઈથી હરિ દૂર રાખો,

હું તો મારી ચાલે ચાલવાનો.


Rate this content
Log in